પરિચય


અમિત પટેલ

અમિત પટેલ

મારૂ નામ અમિત પટેલ. મારો જન્મ ધ્રાંગધ્રા શહેરમાં થયો હતો અને બાળપણથી યુવાની સુધીમાં ગુજરાતના આહવા, ધ્રાંગધ્રા, વિસનગર, જામનગર, વડોદરા અને હિંમતનગર જેવા નગરોમાં રહેવાનો મોકો મળ્યો. અભ્યાસ વલ્લભ વિદ્યાનગર, વાસદ અને વડોદરા જેવા નગરોમાં કર્યો.

યંત્રશાસ્ત્રમાં ઇજનેર બન્યા બાદ સોફ્ટવેર અને વેબ પ્રોગ્રામીંગનો અભ્યાસ કર્યો.

હાલમાં બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયામાં નાણાંકિય સોફ્ટવેર બનાવતી કંપનીમા કાર્ય કરુ છું.

નવરાશ દરમિયાન નાનામોટાં સપનાઓ જોવું છું અને પુરા કરવા પ્રયત્નો કરું છું.

30 thoughts on “પરિચય

 1. Chirag

  are amit, aapanu to chaar connection nikalyu – 1) hu vansda uchharyo chhu 2) vadodara ma bhanyo – rahyo 3) electronics engineer 4) dhrangadhra ma amit (emni electric heater banaavvaani factory hati) naamno sahaadhyaayi hato

  lage raho…

  Reply
 2. સુરેશ

  નવરાશ દરમિયાન નાનામોટાં સપનાઓ જોવું છું
  ——-
  ખુલ્લી આંખનાં સપના તો મોટા જ જોવા સારા !!-

  Reply
 3. Maheshchandra Naik (Canada)

  I am very happy to visit your Blog Patel Parivar of Brisbane, Australia. I will thank you to have your Email Id and contact number with convenient time to call on you as I am stationed at Edmonton Alberta, Canada

  Reply

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s