મારા સપનાં

મારા સપના

 • પોતાનો બિઝનેસ
 • નિયમિત જોગીંગ અને દોડ
 • ૫ કિમી દોડમાં ભાગ લેવો
 • હાફ મેરેથોનમાં ભાગ લેવો
 • મેરેથોનમાં ભાગ લેવો
 • ડ્રાઇવર સાથેની પોતાની કાર
 • સોનાની ઇંટ ખરીદવી.
 • કુશળ તરવૈયા બનવું.
 • ટીવીનો ત્યાગ
 • શહેરથી દુર એકાંતમાં બંગલો
 • શહેરમાં વૈભવી અને આલીશાન મહેલ
 • ટપાલ ટિકિટોનો સંગ્રહ
 • દિવાલ પર ચિત્રકામ
 • વિદેશી ભાષાનું જ્ઞાન
 • નિશાળના બધા જ દોસ્તો સાથે ભોજન
 • રક્તદાન
Advertisements

10 thoughts on “મારા સપનાં

 1. aataawaani

  પ્રિય અમિત તારા સપના પરમેશ્વર જરૂર પુરા કરશે
  મારા સપ ના પરમેશ્વરપુરા કરી રહ્યો છે ,’
  હું ૧૪ વરસનો હતો ત્યારે કોલંબસે અમેરિકા શોધ્યો એ પાઠ આવતો મારે પણ અમેરિકા જોવું છે .એવો શેખચલ્લી જેવો વિચાર કરતો .
  હું મોટી ઉમરનો થયો મારો ભાઈ અમેરિકા આવ્યો .મારો શેખ ચલ્લી જેવો વિચાર પૂરો થયો અને મારે અમેરિકા જવું છે અને એવા દેશમાં મારે મારા પગ ભેર. રહેવું છે મને એન્ગ્લીશનો એક અક્ષર આવડતો નહિ અને મેં દ્રઢ નિશ્ચય કર્યો મારે ઈંગ્લીશ શીખવું છે મારી પોતાની કમાણીથી કાર ખરીદવી છે અને ઘર પણ ખરીદવું છે. મેં (દેશમાં હતો ત્યારે ઉર્દુ લખતા વાંચતા અને શેઅર શાયરી બનાવતા શીખવું છે .)ઉર્દુભાષા બાળપણના વિદ્યાર્થી જેટલી શીખી લીધી પછી કંપ્યું ટરમાં બે કન્કારીયું માંડતા શીખી ગયો . હું નાનો હતો ઉર્દુ થોડું થોડું આવડતું હતું ત્યારે એક વાક્ય વાંચવા મળ્યું मन साफ तेरा है या नहीं पुछले जिसे फिर जो भी करना है करले खुशीसे घबरान किसीसे .એક બીજું વાક્ય વાંચવા મળ્યું ये कोनसा उकदा है जो वा हो नहीं सकता हिम्मत करे इन्सान तो क्या हो नहीं सकता .એક ગુજરાતી કવિતાની કડી એ પણ મને મદદ કરી .”ભણ્યા નહિ જો લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું (અને )
  જગતમાં કોઈ નો જાણે તો જનની ના જાણ્યાથી શું “એક ઉર્દુ વાક્યે પણ મને અસર કરી सरपे चढ़ा वो फुल चमनसे निकल गया इज्ज़त उसे मिली जो वतन से निकल गया અને હવે આ આતા અતાઈ ને ना दोलतकी ज़रूरत है न शोहरात्की ज़रूरत है अताइको ज़रूरत है मुहब्बत की ज़रूरत है मेरी उम्र बढती जारही है अहबाब मुहब्बत देते रहो मेरी (जीवन रूपी )मेरी किश्ती डूबने जारही है आखिर्की मुहब्बत देते रहो
  मै खुदाका शुक्र गुज़ार हूँ क्योंकि मेरी हर ख्वाहिशे पूरी की અમિત તારી દરેક આશાઓ પરમેશ્વર પૂરી કરશે એવી મને શ્રદ્ધા છે. આતા

 2. vijay shah

  અમિત
  તારા બ્લોગ્ની મુલકાત લીધી.. વિશાલ અમરા ગુજરાતી સાહિત્ય સરિતાની વેબ પ્રવૃત્તિનો નાયક છે અને હમણા જ તેનું બહુમાન કર્ય.. સમગ્ર વિશ્વમાં ગુજરાતી પ્રસરવી શકે તે વિશાળ ( તેના નામ મુજબ) કાર્ય કર્યુ તે બદલ (જેનો અહેવાલ http://gujaratisahityasarita.org/files/2008/12/magazine-12.pdf)

 3. ગોવીંદ મારુ

  વહાલા શ્રી. અમીતભાઈ,
  સફળતાના શીખરો સર કરનાર તમામ વ્યક્તીઓએ સપના જોયા અને તેને સાકાર કરવા કટીબદ્ધ થયા તેથી જ તેઓ સફળ થયા છે. તમે તેને અનુસરશો તો તમારા સપના પણ અવશ્ય સાકાર થશે જ…. મારી હાર્દીક શુભેચ્છાઓ..

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.