શેરી કલાકાર

બ્રિસ્બેન શહેરની શેરીઓમાં વિવિધ દેશોના કલાકારો અનેક આકર્ષક રૂપમાં જોવા મળે છે. પહેલો વિચાર એ જ આવે કે આ લોકો મફતમાં કરતા હશે? અમુક માન્યતા પ્રાપ્ત કલાકારોને તેમની કામગીરી બદલ બ્રિસ્બેન સીટી કાઉન્સીલ દ્વારા નાણાંકિય સહાય પણ મળે છે. આવા જ થોડા કલાકારોને સ્માર્ટ ફોનથી ક્લિક કર્યા છે જેઓ બ્રિસ્બેન સેંટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ અને સાઉથ બેંકમાં જોવા મળ્યા હતા.

12 thoughts on “શેરી કલાકાર

 1. aataawaani

  હું મેક્ષિકોના એક ટાપુ ઉપર ફરવા ગયેલો ત્યાં આવા કલાકારો ગાવા વગાડવાનું કામ કરતા હતા .પોતાની આગળ ટોપલો મુક્યો હોય તેમાં લોકો પૈસા નાખતા હોયद्ये उसका भला न डाई उसका भी भला એવું હતું .

 2. pravinshastri

  અમિતભાઈ,
  અમેરિકા અને યુરોપના દેશોમા આ સ્ટ્રીટ આર્ટિસ્ટ્ને બક્સર કહેવાય છે. ઈન્ડિયામાં કલાકારને કલાકાર ગણવાને બદલે ભિખારી સમજવામાં આવે છે. નીચેની લિન્ક પરની મારી એક વાર્તા સૂરનું સગપણ આજ વિષય પર છે. કદાચ આપને અને આપના વાચકોને ગમશે. ધન્યવાદ.

  http://pravinshastri.files.wordpress.com/2012/04/soor-nu-sagpan.pdf
  પ્રવીણ શાસ્ત્રી.

 3. KrunalC

  સિંગાપોરમાં પણ આવા કલાકારો શેરીમાં જોવા મળતા હોય છે પણ અહીં ચાઇનીઝ પ્રજા વધૂ હોવાથી પાશ્ચાત્ય કરતા ચાઇનીઝ કલાકારો વધૂ હોય છે.

  અહીં સિંગાપોર રિવર પાસે કોન્સર્ટ માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. અહીં દર શનિ રવિમાં મફતમાં પાશ્ચાત્ય, ચાઇનીઝ, મલય, ભારતીય સંગીતના પ્રોગ્રામો થતા હોય છે. આ ઉપરાંત સાંસ્કૃતિક નૃત્યો અને બીજા કાર્યક્રમો પણ થતા રહેતા હોય છે. મફતમાં સારુ મનોરંજન થઇ જાય. નદી કિનારે બેઠા બેઠા નાસ્તો કરતા સપરિવાર આવા કાર્યક્ર્મો મફતમાં માણવાની મજા અલગ જ હોય છે 🙂

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s